Gujarat

જૂનાગઢ શહેરમાં રસ્તાઓનુ કારઈ રહેલુ પેચવર્ક…

જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના પગલે રસ્તાઓને માઠી અસર પહોંચી છે. ત્યારે આ રસ્તાઓના પેચવર્ક-મરામત્ત માટે પણ માતબર અનુદાન ફાળવવામાં આવ્યું છે. જો કે, સતત વરસાદનાં પગલે પેચવર્કના કાર્યમાં રૂકાવટ આવી રહી છે. તેમ છતાં વરસાદના વિરામ વચ્ચે જૂનાગઢ શહેરના જુદા-જુદા વિસ્તારમાં રસ્તાઓના પેચવર્કનું કામ કરવામાં આવી રહ્યું છે.

જૂનાગઢ શહેરમાં મીરાનગર, ઝાંઝરડા ગામ, મધુરમ્  વિસ્તાર સહિતની સોસાયટીઓમાં મુખ્યમાર્ગોનુ વેટમીક્ષ દ્વારા પેચવર્ક કરવામાં આવી રહ્યું છે.

jnd-pechwork-7.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *