Gujarat

દેશ ના આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ ના અપમાન ને લઇ બોડેલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું 

રાષ્ટ્રપતિનું અપમાન કરતા કોંગ્રેસી નેતાનો ઠેર ઠેર વિરોધ
આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ ના અપમાન ને લઇ બોડેલી મામલતદાર  ને  આવેદનપત્ર  આપવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતા અધીરંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ ના કરેલ અપમાન બદલ જિલ્લા મા ઠેર ઠેર વિરોધ  જોવા મળી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકા માં કોંગ્રેસના નેતા  સામે વિરોધ જોવા મળી રહ્યો છે અનેક સ્થળે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે ત્યારે આજે બોડેલી સેવા સદન ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતા ના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220730-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *