કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ અને પડવલા ને જોડતા રોડ પર પુલ નીચે PGVCL દ્વારા શોર્ટ કર્ટ કરી નીચે થી કેબલ રનિંગ કરેલ હોય જેથી રોડ ની કામગીરી માં અડચણ રૂપ થતા ખુલ્લા કેબલો વ્યવસ્થિત ઉપર થી રનિંગ માટે સરપંચ રવિરાજસિંહ જાડેજા દ્વારા કેબલો ને સારી પોલ દ્વારા રનિંગ કરી ને રોડ ના કામમાં અડચણ રૂપ ના થાય તે માટે અનેકવાર રજુઆત કરેલ હોય પણ PGVCL દ્વારા આંખ આડા કાન કરી અધિકારી બાબુઓ ને ધ્યાને નહીં આવતા સરપંચ શ્રી એ અનેક વાર રજુઆતો કરવા છતા કામગીરી નહીં થતા રોશ જોવા મળી રહ્યો છે.

