Gujarat

બાબરા પો.સ્ટેના નાની કુંડળ ગામે સીમ વિસ્તારમાથી રોકડ.રુપિયા.૪૫,૨૦૦/ તથા મોબાઇલ નંગ ૯ કિ.રુ.૪૮,૦૦૦/- સાથે મળી કુલ કિ.રુ ૯૩,૨૦૦/- ના મુદામાલ સાથે ગે.કા રીતે જુગાર રમતા કુલ આઠ ઇસમો ને પકડી પાડતી બાબરા પોલીસ ટીમ*

પોલીસ અધિક્ષક, અમરેલી શ્રી હિમકર સિંહ સાહેબનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારુ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ,જેના પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા શ્રી જે. પી. ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જે. એમ.કૈલા પોલીસ ઇન્સપેક્ટર બાબરા પોલીસ સ્ટેશન નાઓએ બાબરા પોલીસ સ્ટેશનની જામબરવાળા આઉટપોસ્ટ ની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત બાબરા તાલુકાના નાનીકુંડળ ગામે સીમ વિસ્તારમાં રહેતા બાઘાભાઇ શામજીભાઇ મેર રહે નાનીકુંડળ તા-બાબરાવાળાની વાડી પાસે અમુક ઇસમો ગે.કા રીતે પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમે છે તેવી હકીકત મળેલ હોય જે બાબરા પો. સ્ટે. પો.ઇન્સ જે.એમ.કૈલા તથા હેડ કોન્સ. ભરતભાઇ પ્રવિણભાઇ ડોડીયા તથા પો.કોન્સ.હર્ષદભાઇ ભરતભાઇ ડાભી તથા લોકરક્ષક રાજુભાઇ હકુભાઇ ભુકણ તથા લોકરક્ષક રામભાઇ વાજસુરભાઇ મેપાળ એ રીતેના નાઓએ ગે.કા રીતે પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમતા કુલ ૦૮ ઇસમોને રોકડ રૂ. ૪૫૨૦૦/- તથા મોબાઇલ નંગ ૦૯ ની કી.રુ,૪૮૦૦૦/- મળી કુલ કિ.રુ ૯૩૨૦૦/-નો મુદામાલ રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ બાબરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૨૦૪૮૯/૨૦૨૨ જુ.ધા કલમ ૧૨ મુજબનો ગુન્હો તા. ૦૭/૦૬/૨૦૨૨ ના કલાક ૨૦:૩૫ વાગ્યે ગુન્હો રજી કરી આરોપીઓને ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે.
*ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત*
૧) રાજુભાઇ બાબુભાઇ જમોડ ઉ.વ.૩૭ ધંધો હીરાકામ રહે.સમઢીયાળા તા. ગઢડા, જી.બોટાદ
૨) પ્રકાશ ઉર્ફે મોદી મગનભાઇ મકવાણા ઉ.વ. ૩૫ ધંધો મજુરી રહે.નાનીકુંડળ, તા.બાબરા
૩) પરશોતમભાઇ ભીખાભાઇ સોલંકી ઉ.વ. ૫૦ ધંધો ખેતી રહે. નાનીકુંડળ, તા.બાબરા
૪) અરવીંદભાઇ છગનભાઇ કટારીયા ઉ.વ.૩૪ ધંધો હીરાકામ રહે. નાનીકુંડળ, તા.બાબરા
૫) ધનજીભાઇ શામજીભાઇ મકવાણા ઉ.વ.૫૩ ધંધો મજુરીકામ રહે. નાનીકુંડળ, તા.બાબરા
૬) જેન્તીભાઇ વજુભાઇ શેખલીયા ઉ.વ.૩૫ ધંધો મજુરીકામ રહે. નાનીકુંડળ, તા.બાબરા
૭) કમલેશભાઇ ચંદુભાઇ આસુરા ઉ.વ.૩૭ ધંધો ખેતીકામ રહે., સમઢીયાળા તા. ગઢડા,
૮) મહેશભાઇ વીરજીભાઇ કટારીયા ઉ.વ.૨૧ ધંધો મજુરીકામ રહે. નાનીકુંડળ, તા.બાબરા
કબ્જે કરેલ મુદ્દામાલ રોકડ રૂ. ૪૫૨૦૦/- તથા મોબાઇલ નંગ ૦૯ ની કી.રૂ. ૪૮૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૯૩૨૦૦/-નો મુદામાલ
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG_20220609_114325.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *