બોડેલી નસવાડી હાઇવે પર દેવરીયા વચ્ચે ડમ્પર અને આઇસર ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ટેમ્પો કિલનર નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત થયેલો આઇસર ટેમ્પો મદયપ્રદેશ પર્સિંગ નો હોવાનું જાણવા મળ્યું હતું અને ચંપા અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થતા આઈસર ટેમ્પો વૃક્ષ સાથે અથડાયો હતો જેમાં ક્લીનર નો ઘટનાસ્થળે મોત નીપજ્યું હતો અને તેમની ઉંમર 22વર્ષ છે તે સ્થળ પરજ મુત્યુ પામેલ છે આઇસર ટેમ્પો ચાલકને તાત્કાલિક ધોરણે નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ટેમ્પા ને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઇ ગયો છે.
છોટાઉદેપુર પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


