ઊના – પ્રસિધ્ધ કથાકાર રમેશભાઇ ઓઝા ભાઇજી મધ્યગીરમાં બિરાજતાં સુપ્રસિધ્ધ તિર્થ સ્થાન તુલસીશ્યામ મંદિરે આવી પોહચતા ભગવાન શ્યામના શરણે શીશ ઝુકાવ્યુ હતું. ભાઇજીના આગમાન થતાં ટ્રસ્ટના ડો.વરૂ સુપ્રસિધ્ધ વાંસણી વાદક વિપુલભાઇ વોરા, વિશાલભાઇ વોરા સહીતના ટ્રસ્ટીઓને આવકાર્યા હતા. અને આરતિ ઉતારી સ્વાગત કરી ભક્તો સાથે સંત્સંગ કર્યો હતો..


