Gujarat

માણાવદરના રોહન ઠાકરે નેપાળમાં યોજાયેલ એક્ઝિબિશનમાં ભાગ લીધો

(જીગ્નેશ પટેલ દ્વારા)
નેપાળના કાઠમંડુ ખાતે જી.પી. કોઇરાલા ફાઉન્ડેશન આર્ટ એન્ડ કલ્ચર દ્વારા ડ્રીમ આર્ટ વર્ક ના સહયોગથી ભારત અને નેપાળ વચ્ચે મૈત્રી કરાર અંતર્ગત ફ્રેન્ડશીપ એક્ઝિબિશન આંતરરાષ્ટ્રીય કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતમાં થી 35 કલાકાર પૈકી માણાવદરના રોહન ઠાકરે પણ હિસ્સો લીધો હતો આ તકે રોહનને માજી નાયબ વડાપ્રધાન સુજાતા કોઈરાલા, જાણીતા આર્ટિસ્ટ ક્રિષ્ના મનનધાર, ગાયકા નુરા રોઝાની પણ મુલાકાત લીધી હતી. આમ અઢાર વર્ષની ઉંમરે રોહનને આ પ્રદર્શનમાં ભાગ લઇ માણાવદર નું ગૌરવ વધાર્યું છે અને આ તકે રોહને ડ્રીમ આર્ટ વર્લ્ડના સ્થાપક સ્વપ્નિલ આચાર્ય નો આભાર માન્યો હતો
રીપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20220413-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *