Gujarat

   છોટાઉદેપુર તાલુકાના અછાલા મંડલવા તેમજ વર્ઘી ગામના ખેત મજૂરોને નાના ન મળતા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું,

છોટાઉદેપુર તાલુકાના મંડલવા અછાલા તેમજ વર્ઘી ગામના ગરીબ આદિવાસીઓ મજૂરી કરવા સુરેન્દ્રનગર જિલ્લામાં ગયા હતા જ્યાં ખેત માલિકો દ્વારા તેને છેલ્લા ચાર વર્ષથી 50 વિઘા જમીનમાં વિવિધ ખેતી કરતા હતા, જેમાં કપાસ ઘઉં જીવો વરીયાળી વાવેતર કરતા હતા જ્યાં ખેતી ખૂબ જ સારી થતી હતી જે ખેતી મફતમાં ખેતર માલિક દ્વારા મંજૂરી નાના અને ખેત માલિક પાસે નીકળતા હિસાબ લેવા જતા ખેત માલિક દ્વારા જણાવેલ કે અહીંયા આવું નહીં તેમ કહી ધમકી આપી કાઢી મુક્યા હતા, તે અંગે છોટાઉદેપુર નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG-20220426-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *