આવતીકાલે ઈદે મિલાદુન્નબીના તહેવાર નિમિત્તે
આવતીકાલે ઈદે મિલાદુન્નબીના તહેવાર નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે PSI એસ.જી.સરવૈયાની આગેવાનીમાં શાંતિ સમિતીની બેઠક યોજાઈ તહી.PSI એસ.જી.સરવૈયાની આગેવાનીમાં શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી અને ઈદે મિલાદુન્નબી ના તહેવારની શાંતિપુર્ણ માહોલ વચ્ચે ઉજવણી થાય કોઈપણની ધાર્મિક લાગણી નો દુભાય અને સંપુર્ણ શાંતિપુર્ણ અને ભાઈચારા સાથે ઉજવણી કરવા આવે તેવુ PSI એસ.જી.સરવૈયાએ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોએ કહ્યુ હતુ.આ શાંતિ સમિતીની બેઠકમાં રાણપુર શહેરના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

