લીલીયા તાલુકાના બાહોશ એડવોકેટ સમાજ સેવક એવા સંજયભાઈ બગડા ના માતુશ્રી કવિતાબેન લલિતભાઈ બગડા ગત તા :- 3/3/2022 ના રોજ લીલીયા ગ્રામપંચાયતમાં સામાજિક અને ન્યાય સમિતિના ચેરમેન પદે નિયુક્ત થયાં લીલીયા ગ્રામજનો અને મિત્રો નીતિન ડુંગરીયા ધર્મેશ ગાયજન રવજીભાઈ શાન્તિ ભાઈ વાઘેલા કાંતિ ભાઈ ડુંગરિયા વિજય કોગથિયા યશ વાળા તેમજ અનેક સમાજ નાઆગેવાનો એ સંજયભાઈ બગડાને હાર્દિક શુભેચ્છા પાઠવી આવનારા દિવસો માં લોક હિત ના કામો કરી લોકો એ મુકેલ વિશ્વાસ પર ખરા ઉતરો તેવી લોકો ને અપેક્ષા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


