Gujarat

લીલીયા મોટા ખાતે સ્વાતંત્ર સેનાની ની ખબર અંતર પૂછતાં ધારાસભ્ય દુધાત

લીલીયા મોટા ખાતે ગત.૧૪/૨/૨૧ ના રોજ લીલીયા ના સ્વાતંત્ર સેનાની અબ્દુલભાઈ ઇબ્રાહિમ ભાઈ દલ ની તબિયત ના દુરસ્ત હોય ત્યારે એ વાત ની જાણ આ વિસ્તાર ના લોક પ્રિય ધારાસભ્ય પ્રતાપ દુધાત ને થતા તેવો એમની ખબર અંતર પુંસવા એમના નિવસ્થાને પહોંચી ગયેલ અને આશીર્વાદ મેળવેલ આ તકે એમની સાથે લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવનભાઈ વોરા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બહાદુરભાઈ બેરા જિલ્લા કોંગ્રેસ અગ્રણી નીતિન દાદા જીવરાજ પરમાર શબ્બીર દલ વિજય ભાલાળા ઘનશ્યામ મેઘાણી વિજય કોગથિયા સહિત ના કોંગ્રેસ અગ્રણીવો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220215-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *