લીલીયા મોટા ના ગુંદરણ આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત સદસ્ય ભીખાભાઈ ધોરાજીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી નિર્મળ ભાઈ ખુમાણ આનદ ધાનાણી ધર્મેશ દેસાઈ અનાભાઈ સતારભાઈ દ્વારા મુલાકાત કરી હતી.ઓક્સિજનપ્લાન્ટના મોકડ્રિલ નિહાળી આ વિસ્તારમાં આગામી સમયમાં ઓક્સિજનની સેવા ઉપલબ્ધ થશે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં વિવિધ નાના મોટા પ્રશ્નો બાબતે સ્ટાફ સાથે ચર્ચાઓ કરી હતી.આ તકે ડો સિદ્ધપરા ડો નેહા પીપળીયા પ્રભાત સિંહ સોલંકી હંસાબેન વાળા સહિત ના સ્ટાફ કર્મીઓ ઉપસ્થિત રહેલ આ વિસ્તારને આરોગ્યવિષયક સુવિધાઓ વધુ મળી રહે તે માટે સરકારના પ્રતિનિધિ તરીકે સૂચનો મેળવ્યા હતા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


