ગીર સોમનાથ જીલ્લા આનબાન અને શાન એવુ પ્રભાસ પાટણ શ્રેત્ર માં અરબી સમુદ્ર કિનારે આવેલ બાર જયોતિ લીંગ માના પ્રથમ જયોતિ લીંગ સોમનાથ મહાદેવ મંદિર લોકો ની આસ્થા અને શ્રદ્ધા નુ પ્રતિક છે જેથી આ સોમનાથ મંદિર દેશ વિદેશમાંથી હજારો મહાનુભાવો તેમજ લોકો દર્શનારથે આવતા હોય જેથી વાર તહેવારે યાત્રીળુ ઓ અને દર્શનારથી ભીડ રહે છે આથી સોમનાથ મંદિર સુરક્ષા ની અતિ શવેવેદના શિલ હોય જેથી ગીર સોમનાથ જીલ્લા ના જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા એ ઓચિંતી સરપ્રાઈઝ મુલાકાત લઈને તમામ પ્રકારની તકેદારી સાથે યાત્રીઓ ને કોઈપણ મુશ્કેલી ન પડે તે હેતુથી પ્રયાસ કર્યો હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
