યોગેશ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ મા આજરોજ એસટી તંત્ર દ્વારા મળેલ માહિતિ મુજબ એસ.ટી તંત્ર દ્વારા હાલ સુખદ અંત આવ્યો ૩૧ ટકા મોંઘવારી આપવા તૈયાર હોવાની ખાત્રી મળતા હાલ ઍસ ટી હડતાલ મોકુફ રાખવા અંગે ભારતીય મજદુર સંઘ ના હિતેન્દ્ર બાપુ એટી આઈ ડી આર મેસ્વાંણીયા શેલેંદ્ર સિંહ જોષી દ્વારા જણાવ્યું પત્રકાર સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ ને એક યાદીમાં જણાવાયું
