ખેડૂતોનીઆવકબમણીકરવાનાહેતુઅનેખેડૂતોઆધુનિકખેતીઅપનાવેતેવાઆશયથીકેન્દ્રઅનેરાજ્યસરકારદ્વારાઅનેકવિધયોજનાઓઅમલીછે.
પારંપારિકખેતીથીઆગળવધીઆધુનિકઅનેરક્ષિતખેતીદ્વારાખેડૂતોઓછાપાણીનાઉપયોગથકીવધુઉત્પાદનઅનેવધારેઆવકમેળવીશકેછે.
ખાસકરીનેબાગાયતવિભાગનીવિવિધયોજનાઓઅન્વયેખેડૂતોનેઅનેકલાભોથીલાભાન્વિતકરવામાંઆવેછે. રાજ્યનાબાગાયતવિભાગનીરક્ષિતખેતીનીફ્લેગશીપયોજનાનાલાભદ્વારાઅમરેલીજિલ્લાનાકુંકાવાવતાલુકાનાબરવાળાબાવીશીગામનાપ્રગતિશીલખેડૂતેજુદુંકરીબતાવ્યુંછે. પ્રગતિશીલખેડૂત
એવારજનીભાઈમધુભાઈનાકરાણીએપહેલાગ્રીનહાઉસઅનેહવેનેટહાઉસનીખેતીદ્વારાકાકડીનુંવાવેતરકરીનેસોનેરીસફળતાનોસ્વાદચાખ્યોછે. રજનીભાઈએહાલમાંએકએકરજમીનમાંનેટહાઉસપદ્ધતિદ્વારાકાકડીનુંવાવેતરકર્યુછે. આવાવેતરમાંતેમણેટપકસિંચાઈપદ્ધતિદ્વારાઓછાપાણીએપ્રથમવર્ષેજઆશરે૩૦-૪૦ટનઉત્પાદનમળવાનીશક્યતાઓહોવાનુંજણાવ્યુંછે.
નેટહાઉસખેતીવિશેમાહિતીઆપતાખેડૂતરજનીભાઈનાકરાણીએજણાવ્યુકે, આશરે૧૦વર્ષપહેલાંગ્રીનહાઉસશરુકર્યાહતા. મારામિત્રએઈઝરાયેલમાંઆગ્રીનહાઉસનિહાળ્યાબાદઆપદ્ધતિથીખેતીકરવામાટેમનેસૂચનકર્યુહતુ. ત્યારબાદઅમેપુણે, બેંગ્લુરુસહિતનાવિસ્તારોમાંકાર્યરતગ્રીનહાઉસનીમુલાકાતલીધીહતીઅનેતેનાવિશેમાહિતીઅનેમાર્ગદર્શનમેળવ્યાહતા. તેપછીઅમેઅમારાખેતરમાંગ્રીનહાઉસપ્રોજેક્ટકર્યોહતો. અમેગ્રીનહાઉસનીખેતીમાંતાઉતેવાવાઝોડાસુધીકાકડીનાઉત્પાદનમાંઘણીસફળતામેળવીહતી. ત્યારબાદનેટહાઉસનોઆપ્રથમપ્રોજેક્ટછે. નેટહાઉસતૈયારકરવામાટેબાગાયતવિભાગદ્વારાકેન્દ્રઅનેરાજ્યસરકારની૬૫ટકાજેટલીસહાયઅમેમેળવીછે. ખેતીમાટેથતાંખર્ચસામેપહોંચીવળવામાંઆસહાયથકીઅમનેઆર્થિકરીતેમદદમળીછે. એકએકરમાં૪,૦૦૦ચો.ફૂટનાબેનેટહાઉસઅહીંતૈયારકર્યાછે. આનેટહાઉસમાંકાકડીનાકુલ૧૮,૦૦૦વેલાવાવ્યાછે. નેટહાઉસનાઆપ્રોજેક્ટપાછળથયેલાકુલખર્ચવિશેરજનીભાઈએઉમેર્યુકે, એકએકરનાબેનેટહાઉસતૈયારકરવાઆશરેરુ.૨૧લાખજેટલોખર્ચથયોહતો. આપૈકીકેન્દ્રસરકારની૫૦ટકાઅનેરાજ્યસરકારની૧૫ટકાએમકુલમળીને૬૫ટકાએટલેકેરુ.૧૬લાખરૂપિયાનીસબસિડીઆખેતીમાટેમેળવીછે.
નેટહાઉસદ્વારાકાકડીનાઉત્પાદનમાંપાણીનીજરૂરિયાતપ્રમાણમાંઘણીઓછીરહેછે. ખેડૂતરજનીભાઈઉમેરેછેકે, આપદ્ધતિથીજોકોઈખેડૂતકાકડીવાવેતોતેનેપારંપારિકપદ્ધતિકરતાંઘણાઓછાપાણીનીજરુરરહેછે. ફક્ત૨૦ટકાપાણીમાંજવધુસારીરીતેઆઉત્પાદનમેળવીશકાયછે. યોગ્યમાવજતરાખવાથીનેટહાઉસનાઉત્પાદનનેસુરક્ષિતરાખીશકાયઅનેફૂગસહિતનાઅન્યપ્રશ્નોઉદ્દભવેતેપહેલાંડામીશકાયછે.
કાકડીનીખેતીપારંપારિકખેતીસામેપડકારજનકવિકલ્પહોઈશકેકેનહીં? આસવાલનાજવાબમાંપ્રગતિશીલખેડૂતરજનીભાઈનાકરાણીએજણાવ્યુકે, આધુનિકઢબનીઆખેતીનીસરખામણીએપારંપારિકખેતીનીજણસોનાઉત્પાદનઅનેઆવકમાંઘણુંઅંતરજોવામળીશકેછે. દા.ત. આવર્ષેજોઅમે૪૦ટનજેટલુંઉત્પાદનમેળવીએતોરુ.૧૮લાખનીઅંદાજિતઆવકથઈશકેછે. જેઅન્યપાકમાંઆટલીજમીનમાંક્યારેયશક્યનથી. કાકડીનીખેતીમાંથતીઆવકમાં૫૦ટકારકમખર્ચનીહોયછેએવુંતેમણેસ્પષ્ટપણેઉમેર્યુ.
રક્ષિતખેતીએટલેકેગ્રીનહાઉસઅનેનેટહાઉસદ્વારાખેતીકરવામાગતાખેડૂતોમાટેસરકારશ્રીદ્વારાઆપવામાંઆવતીસહાયવિશેવિગતઆપતાનાયબબાગાયતનિયામકશ્રીકુલદિપસોજીત્રાએજણાવ્યુકે, જિલ્લામાંરક્ષિતખેતીએટલેકેગ્રીનહાઉસઅનેનેટહાઉસનીખેતીકરતા૨૮-૩૦જેટલાખેડૂતોનેસહાયઆપવામાંઆવીછે. ખેડૂતોમુખ્યત્વેકેપ્સીકમ, કાકડી, સ્ટ્રોબેરીઅનેપર્પલકોબીઝનીખેતીપણઆપદ્ધતિઅપનાવીનેકરતાહોયછે. આખેતીપદ્ધતિનેલીધેઓફસિઝનમાંપણસારુંએવુંઉત્પાદનમેળવીશકાયછે.
કોઈપણખેડૂતઅરજદારકેન્દ્રઅનેરાજ્યસરકારનીવિવિધયોજનાઓનોલાભલેવામાંગતાહોયતો’આઈખેડૂત’ પોર્ટલપરથીઅરજીકરીશકેછે.આઉપરાંતજિલ્લાબાગાયતકચેરી,અમરેલીનોસંપર્કકરીશકેછે. અમરેલીજિલ્લાનાખેડૂતોમાટેબરવાળાબાવીશીનાપ્રગતિશીલખેડૂતરજનીભાઈનાકરાણીપ્રેરણાનું ઉદાહરણ છે.
