આ તકે છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મોહનસિંહ રાઠવા, રાજ્યસભાના સાંસદશ્રી નારણભાઈ રાઠવા, સંખેડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી ધીરુભાઈ ભીલ, છોટાઉદેપુર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી યશપાલસિંહ ઠાકોર, છોટાઉદેપુર જીલ્લા પંચાયતના વિરોધપક્ષ નેતાશ્રી નગીનભાઈ રાઠવા, છોટાઉદેપુર જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખશ્રી જગાભાઇ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીશ્રી ઉમેશભાઈ શાહ, છોટાઉદેપુર જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખશ્રી સંગ્રામસિંહ રાઠવા, વડોદરા જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી રણજીતભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખશ્રી સોમાભાઈ રાઠવા, જેતપુર પાવી તાલુકા પંચાયત વિરોધપક્ષ નેતાશ્રી વજીબેન રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયત વિરોધપક્ષ નેતાશ્રી ભદુભાઈ રાઠવા, જેતપુર પાવી તાલુકા કોંગ્રેસના પ્રમુખશ્રી કાજલભાઈ રાઠવા તેમજ જેતપુર પાવી અને છોટાઉદેપુર તાલુકાના કાર્યકર્તાઓ, આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.
તસ્વીર રેહાન પટેલ છોટાઉદેપુર


