Gujarat

કવાંટ ડોન બોસ્કો ચોકડી પાસેથી કુલ કિ.રૂ.૪૧૪૦૦/- નો પ્રોહિ મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી કવાંટ પોલીસ 

શ્રી એમ.એસ.ભરાડા, I/C પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી ધર્મેન્દ્ર શાંપોલીસ
અધિક્ષક, છોટાઉદેપુરનાઓની સુચના તથા શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. સી.એમ.ગામીત તથા સ્ટાફના માણસો ક્વાંટ ડોન બોસ્કો ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક ડીસ્કવર મો.સાનો ચાલક તથા પાછળ બેસેલ ઇસમ પોતાના કબજા ભોગવટાની ડીસ્કવર મો.સા નં.GJ-16-AH-6907 ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી-જુદી બ્રાંડની બોટલો નંગ.૬૦ કિં.રૂ.૨૬,૪૦૦/- નો પ્રોહિ મુદામાલ તથા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરેલ ડીસ્કવર મો.સા નં.ઇ 16-AH-6907 ની કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૧,૪૦૦/- નો વગર પાસ પરમીટ લાવી હેરાફેરી કરી પકડાઇ
જતા સદરો બન્ને ઇસમો વિરૂધ્ધમાં ગુન્હો રજી. કરી આગળની તપાસ હાથધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220125-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *