ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે પુ. ડોંગરેજી મહારાજ પ્રેરીત અન્નક્ષેત્ર તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વર્ષા થી ચલાવામા આવે તેમા મુખ્ય અન્નક્ષેત્ર જેમા નિ શુલ્ક પણે પરસાદી રૂપિ બનૈ ટાઈમ ભોજન પિરસવામાં આવે છે. આ સાથે શિવાનંદ મિશન વિશનગર તથા ડોંગરેજી મહારાજ સાથે બ્લડ બેંક વેરાવળ ના ઉપક્રમે થી નેત્રયજ્ઞ વર્ષાથી યોજાય છે.
હાલ કોરોના નિ 3જી લહેર ને ધ્યાનમાં રાખીને હાલ અનિશ્ર્ચિત મુદત સુધી ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર તથા બ્લડ બેંક ખાતે યોજાતો નેત્રયજ્ઞ રદ કરેલ છે જે જાણશો…
આ શિવય નિ અન્નક્ષેત્ર નિ સેવાકીય પ્રવૃતિઓ કોરોના નિ ગાઈડ લાઈન મુજબ ચાલુ રાખવામાં આવી છે.
