Gujarat

ચારૂસેટ વિધાલય કઠલાલ ધોરણ ૧ થી ૫ માં ફાયરલેસ કૂકિંગ શો નું આયોજન

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શ્રી ચરોતર  મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ચારૂસેટ વિધાલય કઠલાલ ધોરણ ૧ થી ૫ માં ફાયરલેસ કૂકિંગ શો નું આયોજન કરવામાં આવેલ  હતુ. જેમાં  ૫૦ જેટલા  વિદ્યાર્થીઓ  એ ભાગ લીધો હતો. નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં  આવ્યા હતા.
ચારૂસેટવિધાલય  ના આચાર્ય  સટાફમિત્રો તેમજ નિર્ણાયક બહેનો એ સૌ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.

IMG-20221217-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *