Gujarat

તા.૧૬ ઓક્ટોબરના નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પરીક્ષામાં કલેક્યુલેટર,  મોબાઇલ ફોન ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટસ, ડીવાઇસનો ઉપયોગ કરવા પ્રતિબંધ

 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ ની પ્રાથમિક કસોટી તા.૧૬ ઓક્ટોબરના રોજ જૂનાગઢ શહેરના ૫૮ તથા કેશોદ શહેરના ૮ મળી કુલ ૬૬ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે.

        પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારે કેલક્યુલેટર, સેલ્યુલર, મોબાઇલ ફોન અને અન્ય કોઇપણ કલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ કે ડીવાઇસ પરીક્ષામાં સાથે લાવવાના નથી તેમ નિવાસી અધિક  કલેક્ટરની યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *