Gujarat

બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે એડવોકેટ લલિતભાઈ વિજેતા થયા 

બોડેલી બાર એસીએશનના પ્રમુખ તરીકે લલિતભાઈ રોહિત સતત ત્રીજી ટર્મ બોડેલી વકીલ મંડળના પ્રમુખ બન્યા
બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે લલીતભાઈ રોહિત વિજેતા થતા તમામ વકીલોએ તેમને વધાવી લીધા હતા
 આજ રોજ બોડેલી વકીલ મંડળની ચૂંટણી હતી બોડેલી વકીલ મંડળ ના એક વર્ષ માટે નવા હોદેદારો માટે યોજાયેલી ચૂંટણી માં સતત ત્રીજા વર્ષે લલિત ચંદ્ર ઝેડ. રોહિત વિજેતા બન્યા છે. જ્યારે ઉપપ્રમુખ પદે  ઇબ્રાહિમ ખત્રી,  મંત્રી પદે  કમલસિહ નો વિજય થયો છે. જ્યારે સહ મંત્રી  પદે અંકિત લાલા, લાઇબ્રેરિયન પદે સલીમ ખોજા અને ખજાનચી પદે નીરજ પંચોલી બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. સમગ્ર વકીલ મીત્રો પ્રમુખ સહિત સમગ્ર બોડીને વધાવી લીધી હતી અને પ્રમુખ લલિત રોહિતે તમામ વકીલ મિત્રો નો આભાર વ્યક્ત કર્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20221216151925.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *