Gujarat માટલા ઉપર માટલુને માટલામાં પોણી… Posted on March 8, 2022 Author Admin Comment(0) ઊના – ઉનાળાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે શહેરની બજારમાં માટલાનું વેચાણ પણ થવા લાગ્યુ હોય બળબળતા તાપમાં માટલાનું પાણી પણ ક્રિઝના પાણીનો અહેસાસ કરાવે છે. ત્યારે રૂ.૫૦ રૂ.૧૦૦ થી વધુ કિંમતમાં માટલા બજારમાં વેચાઇ રહ્યા છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.