રાજકોટના પડધરીમાં ભાજપના આગેવાને પી. જી. વિ. સી. એલ.ના એન્જીનીયર પર હુમલો કર્યાનો આરોપ ધીરૂભાઇ તળપદા પર પડધરીમાં પી. જી. વિ.સી. એલ.ના ડેપ્યુટી એન્જીનીયર પર હુમલો કર્યાનો આરોપ હુમલામાં પી. જી. વિ.સી. એલ.ના ડેપ્યુટી એન્જીનીયર ભાર્ગવ પુરોહિતને આંખના ભાગે ગંભીર ઇજા હુમલામાં ઘાયલ ડેપ્યુટી એન્જીનીયરને વોક હાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે કરાયા દાખલ
અહેવાલ- નિખીલ ભોજાણી

