Gujarat

લીલીયા ના ક્રાકચ ગામે યુવાને કરી આત્મ હત્યા

લીલીયા તાલુકા ના ક્રાકચ ગામે એક યુવકનો આપઘાત
અગમ્ય કારણોસર યુવકે કર્યો આપઘાત
ગળેફાંસો ખાઈને યુવકે કર્યો આપઘાત
મૃતકના શબને લીલીયા હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડાયો વધુ તપાસ પી.એસ.આઈ એમ ડી ગોહિલ સાહેબ ચલાવી રહ્યા છે
મૃતક નું નામ મુકેશ બાવચંદભાઈ હેલૈયા (ઉ.વ.35) રહે. ક્રાકચ તા. લીલીયામોટા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220721-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *