Gujarat

શ્રી વિશણવેલ પ્રાથમિક શાળાનું ગૈારવ

ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા લેવામાં આવેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપમાં શ્રી વિશણવેલ  પ્રાથમિક શાળામાં ધોરણ ૮માં  અભ્યાસ કરતા વિદ્યાર્થી મોકરીયા રાકેશ દ્વારા ૧૦૫ માર્કસ  મેળવી મેરીટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરતા મોકરીયા રાકેશને સરકાર દ્વારા ચાર વર્ષ માટે દર મહિને રૂ. ૧૦૦૦ ની સ્કોલરશીપ આપવામાં આવશે. આ સીદ્ધી બદલ શાળાના આચાર્યશ્રી પ્રતાપસિંહ ડોડીયા, શાળા પરિવાર, સરપંચશ્રી, ગ્રામજનો અને તેમના પરિવારે વિદ્યાર્થી રાકેશને અભિનંદન પાઠવ્યા હતા.

visanvel-school-gaurav.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *