Maharashtra

મહારાષ્ટ્રના વિઠ્ઠલવાડી રેલ્વેસ્ટેશન પર પોલીસકર્મીએ મુસાફરનો જીવ બચાવ્યો

થાણે / મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના વિઠ્ઠલવાડી રેલ્વે સ્ટેશન પરથી એક એક્સપ્રેસ ટ્રેન પસાર થવાની થોડીક સેકન્ડો પહેલા એક પોલીસકર્મીએ એક છોકરાને રેલ્વે ટ્રેક પરથી ધક્કો મારીને તેનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફ માં કેદ થઈ હતી. આ ઝ્રઝ્ર્‌ફ માં જાેઈ શકાય છે કે પીળા શર્ટ પહેરેલો એક છોકરો ટ્રેનના આગમન પહેલા ટ્રેક ક્રોસ કરવા માટે કૂદકો મારે છે પરંતુ તે ટ્રેક પર કૂદતાની સાથે જ પડી જાય છે. તે શાંતિથી ટ્રેક પર ઉભો રહે છે. એટલામાં જ એક પોલીસકર્મી ટ્રેક પર પહોંચે છે અને કિશોરને પાટા પરથી ધક્કો મારી દે છે. પોલીસકર્મીએ કિશોરને ટ્રેક પરથી હટાવ્યાની થોડીક સેકન્ડ બાદ જ ત્યાંથી એક્સપ્રેસ ટ્રેન પસાર થતી જાેવા મળે છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને તે તમામ ફાઈલો અને ડેટા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો જેના આધારે રાજ્યની કાર્યકારી સમિતિએ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને વેક્સિન વગરના લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી ન આપવાનો ર્નિણય કર્યો હતો. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમએસ કર્ણિકની ડિવિઝન બેંચે એક ઁૈંન્ની સુનાવણી કરતા આ ર્નિણય કર્યો. આ અરજીમાં સરકારના ર્નિણયને પડકારવામાં આવ્યો હતો, તેમજ જાહેર ટ્રેનો અને જાહેર પરિવહનના અન્ય માધ્યમો દ્વારા મુસાફરી કરવા માટે કોવિડ -૧૯ રસીના બંને ડોઝ આવશ્યક રાખવા માગ કરવામાં આવી હતી.

vithalwadi-railway-station-Symbolic-Image-From-Google.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *