વોશીંગ્ટન
અમેરિકાના મિસૌરીની એક યુવતીને કાર વીમા કંપનીએ ૫.૨ મિલિયન ડોલર એટલે કે લગભગ ૪૦ કરોડ રૂપિયાની ભારે ભરખમ રકમ ચૂકવવાનો વારો આવ્યો. યુવતીએ એવો દાવો કર્યો કે તેણે તેના એક પૂર્વ પ્રેમી સાથે કારની પાછલી સીટ પર શારીરિક સંબંધ બનાવ્યા હતા. ત્યારબાદ તેને ગુપ્ત રોગ થઈ ગયો પછી તેણે આ વીમો ક્લેમ કર્યો. મામલો કોર્ટ સુધી પહોંચ્યો જ્યાં આ કેસમાં યુવતીને ૪૦ કરોડ જેટલી માતબાર રકમ ચૂકવવાનો આદેશ અપાયો. કોર્ટે આ ઘટનાને કારમાં ઘટેલા એક એક્સીડન્ટ તરીકે ધ્યાનમાં લીધી. આ મામલો અમેરિકાના મિસૌરીનો છે. વર્ષ ૨૦૧૪માં ૐએહઙ્ઘટ્ઠૈ ય્ીહીજૈજ કારમાં કપલે રોમાન્સ કર્યો હતો. વાત જાણે એમ હતી કે યુવતીના એક્સ બોયફ્રેન્ડને જીીટેટ્ઠઙ્મઙ્મઅ ંટ્ઠિહજદ્બૈંંીઙ્ઘ ઙ્ઘૈજીટ્ઠજી હતો. જેના કારણે તે પણ બીમાર પડી. આ કેસમાં ૫ વર્ષ બાદ મિસૌરી કોર્ટ ઓફ અપીલ્સે હવે ય્ઈૈંર્ઝ્રં જનરલ ઈન્શ્યુરન્સ કંપનીને યુવતીને તગડી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ત્રણ જજની પેનલે આ ચુકાદો આપ્યો છે. કોર્ટ પેપર્સ મુજબ યુવતીએ ફેબ્રુઆરી ૨૦૨૧માં ય્ઈૈંર્ઝ્રં પાસે વળતરની માંગણી કરી હતી. કપલ વર્ષ ૨૦૧૭થી જ રોમેન્ટિક રિલેશનશીપમાં હતું. કોર્ટના દસ્તાવેજાે મુજબ યુવતીએ આરોપ લગાવ્યો કે તેના એક્સ બોયફ્રેન્ડને થ્રોટ કેન્સર ટ્યુમર હતું. તેને ૐઁફ પણ હતું. આમ છતાં તે પ્રોટેક્શન વગર તેની સાથે સેક્સ કરતો હતો. મે ૨૦૨૧માં જજે જાણ્યું કે કપલે ગાડીની અંદર સેક્સ કર્યું હતું. જેના કારણે જ છોકરીને ૐઁફ ઈન્ફેક્શન થયું. એક્સ બોયફ્રેન્ડને ઈન્ફેક્શનની જાણકારી છૂપાવવા માટે જવાબદાર ગણવામાં આવ્યો કારણ કે તેને કેન્સર અને ૐઁફ હતા છતાં તેણે અસુરક્ષિત શારીરિક સંબંધ બનાવ્યા. આરોપીએ કારનો વીમો કરાવી રાખ્યો હતો આથી તે વળતર માટે જવાબદાર હતો અને આ રકમ ડેમેજ અને ઈન્જરી બદલ યુવતીને ય્ઈૈંર્ઝ્રં દ્વારા ચૂકવવામાં આવર્શે ચુકાદા બાદ ય્ઈૈંર્ઝ્રં આ કેસમાં ફરીથી સુનાવણી માટે કોર્ટ પહોંચ્યું. પરંતુ ત્રણ જજાેની પેનલે પણ નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો.
