જામનગર એસ.ટી.ડેપો ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી “”મન કી બાત”” 100 મો લાઈવ એપિસોડ ના કાર્યક્રમમાં જામનગર વિભગીય નિયામક અધિકારી જોશી સાહેબ..DTO સાહેબ.. DME સાહેબ અને ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી આર. સી.ફળદુ ઉપસ્થિત રહ્યા હતા….
જામનગર શહેર ભાજપના પ્રમુખ ડો.વિમલભાઈ કગથરા નું જામનગર એસ.ટી. ભારતીય મઝદુર સંઘના દોડદારો દ્વારા આમંત્રિત મહેમનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મહામંત્રી સંજયભાઈ ડોડીયા.મહિપતભાઈ.વાળાભાઈ. સંજયસિંહ જાડેજા.રાજુભાઇ આહીર.હિતેન્દ્રસિંહ જાડેજા. અને ભારતીય મઝદુર સંઘ દ્વારા સફાઈ.સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું..આ સમયે જામનગર એસ.ટી.ડેપોમાં સફાઈ કર્મચારીઓ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું……….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………..


