Gujarat

છોટાઉદેપુર તાલુકાના જડીયાના ગામે વીજળી પડતા યુવતીનું મોત નીપજ્તા પરિવાર ને ચાર લાખ ની સહાય

મોસમ ના ફેરફાર થી વિજળી કડાકા થતા અને અચાનક વિજળી પડતા સુગરીબેન લતુભાઈ નાયકનું મોત નીપજ્યું જે સુગરીબેન પોતાના ઘર આગળ આવેલા આંબા ઝાડ નીચે ઉભા રહેલા તે સમયે વિજળી પડતા ઘટના સ્થળે મોત થતા બનાવ ની જાણ જીલ્લા વહીવટી તંત્ર ને થતા તાત્કાલીક અસરથી સુગરીબેન ના પરિવાર ને ધારાસભ્ય રાજેન્દ્રસિહ રાઠવા હસ્તે રૂ ચાર લાખનો ચેક આપવામાં આવ્યો હતો આ સમયે ઉપસ્થિત જીલ્લા ભાજપ મહામંત્રી શંકરભાઇ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠવા તાલુકા વિકાસ અધિકારી તેમજ ગામના આગેવાનો ની ઉપસ્થિત મા સહાય નો ચેક મૃતક ના પરિવાર ને આપવામાં આવ્યો હતો..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230421-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *