Gujarat

છોટાઉદેપુર તાલુકાના રાયસિંગપુરા ગામે ચુલનો મેળો ભરાયો, આદિવાસીઓ ઉમટી પડ્યા

છોટાઉદેપુર તાલુકાના રાયસીંગપુરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચુલનો મેળો ભરાયો હતો, હજારોની સંખ્યામાં આસપાસના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા, હોળી પછી આ મેળો ભરાઈ છે, ત્યારે રાયસીંગપુરા ગામે મેળામાં આદિવાસી સમાજના યુવાનોએ નાચગાન કર્યું હતું.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230313-171838.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *