Gujarat

તુલજા ભવાની માતાજી મઢ કુંકાવાવ ના સાનિધ્યમાં સમુહ લગ્નનાં આયોજન માટે મિટિંગ મળી

આપણી પરજીયા પટણી સોની જ્ઞાતિને સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે શ્રી તુલજા ભવાની માતાજી મઢ કુંકાવાવ ના સાનિધ્યમાં સમુહ લગ્નનાં આયોજન કરવા માટે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુનાગઢથી ખાસ પધારેલ શ્રી વજુભાઈ ધકાણ /અનુંભાઈ   પટ્ટણી/ચીમનભાઇ થડેષવર સી.એ./સત્યમ્ સેવા યુવક મંડળના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા/રમણીકભાઈ ચલા અને બગસરાથી નરોતમભાઈ ધકાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા
આ મિટીંગ પ્રમુખ શ્રી વજુભાઈ ધકાણના અધ્યક્ષ સ્થાને બોલાવેલ તેમાં આવેલ સર્વે લુહાર પરિવારના ભાઈઓએ દરેક અગ્રણીઓ અને કાર્યકરોની સહમતીથી તા 22/5/2023 નેસોમવારના રોજ સમુહ લગ્ન યોજવામાટે  નું ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
      જેમાં લુહાર પરિવારના ભાઈઓએ ખુબજ બહોળી સંખ્યામાં ખાસ હાજર રહ્યા હતા
    જેમાં  નિલેશભાઈ લુહાર ટાણા/જયસુખભાઇ લુહાર અમરેલી/ મહેશભાઈ લુહાર ધારગણી/ ઉતમભાઈ લુહાર જુનાગઢ/વિનુંભાઈ લુહાર મોટી કુંકાવાવ/દિપકભાઈ લુહાર મોટી કુંકાવાવ/ ધરમભાઈ લુહાર સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહયા હતા
 મોટી કુંકાવાવ/ તુલજા ભવાની  મઠ માતાજીના પૂજારી શ્રી રસીકભાઈ વેગડા  (પત્રકાર)
🙏જય માતાજી 🙏

IMG-20230101-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *