Gujarat

ભેંસાણ તાલુકા ના કરીયા ખાતે ટીલાવત પરિવાર ના શુભ આંગણે યોજાશે લગ્ન સમારંભ.

શાપર-વેરાવળ:-ભેંસાણ તાલુકા ના કરિયા ખાતે રહેતા પરશુરામ ભાઇ હરજીવનદાસ ટીલાવત ની સુપુત્રી તેમજ શાપર-વેરાવળ ના રિપોર્ટર પંકજ ટીલાવત ના કજીન સિસ્ટર ચી.વર્ષા ના શુભ લગ્ન મોટા દેવરિયા નિવાસી પ્રકાશભાઇ ભરતભાઇ દેવમુરારી ના સુપુત્ર ચી.જયેશ
સાથે સવંત ૨૦૦૯ ના મહાવદ ૨ ને મંગળવાર તા. ૦૭/૦૨/૨૩ ના રોજ કરિયા ખાતે તોરણ નિરધાર્યા છે તો આ શુભ પ્રસંગ ધામધૂમપૂર્વક યોજાશે જેમાં સૌરાષ્ટ્ર ના સુપ્ર્રસિદ્ધ લોકગાયિકા પૂનમબેન રાઠોડ સહિત સાંજીદા ટિમ લગ્નગીત ની રમઝટ બોલાવશે. જેમાં ટીલાવત પરિવાર ના સભ્યો સહીત કરિયા ગામ તેમજ આજુબાજુ ગામોના લોકો તેમજ સગા સબંધીઓ મોટી સંખ્યા માં ઉમટી પડશે..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1675597589480.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *