સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના ખ્યાતનામ વકીલશ્રી જયરાજભાઈ ખુમાણ સીમરણવાળાને ભારત સરકાર શ્રી દ્વારા નોટરી તરીકે નિમણૂંક થતાં શહેરના અગ્રણીઓ દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.
આ તકે સરકારશ્રી દ્વારા નોટરી તરીકે નિમણુંક થતાં સાવરકુંડલા બાર એસોસીએશન પ્રમુખશ્રી – ભાવેશભાઇ હરસોરા, સાવરકુંડલા બાર એસોસીએશન ઉપપ્રમૂખશ્રી – ઝુબેરભાઈ ચૌહાણ, ગુજરાત રાજ્ય એન.એસ.યુ.આઈ. ઉપપ્રમુખશ્રી – કેતનભાઈ ખુમાણ, એડવોકેટ રાજુભાઈ ખુમાણ (ખડકાળા), એડવોકેટ પ્રદીપભાઈ ખુમાણ (મોલડી), એડવોકેટ જયરાજભાઈ ખુમાણ (ધજડી), એડવોકેટ ચંદ્રદીપભાઈ ખુમાણ (સિમરણ), એડવોકેટ નૌશાદભાઈ કાદરી, એડવોકેટ ઈરફાનભાઈ સુમરા, એડવોકેટ સલમાનભાઈ ચૌહાણ, એડવોકેટ ભગીરથભાઈ બસિયા, એડવોકેટ નિકિતાબેન વેકરીયા, એડવોકેટ નિરાલીબેન રૈયાણી, એડવોકેટ ઉર્વિબેન વોરાએ અભિનંદન પાઠવ્યા હતાં…


