Gujarat

અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનાં જુના વાઘણીયા ગામ  ભીડભંજન  મહાદેવ આજે મહાશિવરાત્રી છે આજના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે જુનાવાઘણીયા શિવાલયો વહેલી સવારથી જ હરહર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા જોકે ચાલુ વર્ષે  કાર્યક્રમો દીપ માલા રાખવામાં આવ્યા છે..

 આજે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિ શિવ અને શક્તિના મિલનનું પર્વ છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત પૂજન કરવાથી તમામ કષ્ટ દૂર થઈ જાય છે. આ તહેવાર  ભગવાન શિવ અને પાર્વતી માતાના વિવાહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મોટાભાગની કુંવારી યુવતીઓ મહાશિવરાત્રિનું વ્રત રાખે છે અને શિવ શંકરની પૂજા કરે છે. ત્યારે જુનાવાઘણીયા  ના ભીડભંજન  મહાદેવ  શિવાલયો વહેલી સવારથી જ હરહર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.. જુનાવાઘણીયા  ભીડભંજન મહાદેવ  નાથ ના મંદીરે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શંકર ના દર્શને ઉમટયા હતા.  નદીના કિનારે આવેલ અંદાજે 300 વર્ષ જુના આ મંદિર માં મહાશિવરાત્રીના દિવસે દર વર્ષે ભક્તિમય કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે આજે મંદિર માં ભક્તો ને મંદિર માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.ભક્તો એ શિવાલય માં દૂધ, જળ, બીલીપત્ર સહિત પંચામૃત નો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી..દર વર્ષે મંદિર
રાત્રે 12:00 વાગ્યાની આરતી નો લાભ લીધો હતો
 ભગવાન શંકરની   ભક્તો મહાદેવ ના દર્શન નો લાભ લેતા હોય છે જોકે આ વખતે કોરોના ની મહામારી ને કારણે  મહાશિવરાત્રી  ભીડભંજન મહાદેવ મહાદેવના મંદિરે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ચાર પ્રહરની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે.જેનો ભક્તો લાભ લઇ શકશે..
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20230219-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *