Gujarat

અમરેલી-જિલ્લામાં જાફરાબાદ તાલુકાના ભાડા ગામે થી માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું….

વિક્રમ સાખટ રાજુલા
 ખાણ ખનીજ વિભાગમાં ઊંઘતું રહ્યું ….
જાફરાબાદ મામલતદારને ખાનગી બાતમી મળતાં દરોડો પાડયો હતો …
જાફરાબાદ તાલુકાના ભાડા ગામ નજીક નજીકથી ગેરકાયદેસર માટી  ચોરવામાં આવી રહી હતી
1 jcb અને 2  ટ્રેકટર ફરાર 1 ટ્રેકટરને સિઝ કરવામાં આવ્યું મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી…..
દરોડો પાડી મામલતદાર દ્વારા ખાણ ખનીજ વિભાગને સોંપવામાં માટેની કાર્યવાહી હાથ ધરી…..

IMG_20230215_192410.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *