Gujarat ઊનાના કાણકબરડા ગામના પાટીયા પાસે કાર પલ્ટી ખાઇ… Posted on April 21, 2023 Author Admin Comment(0) ઊના ભાવનગર હાઇવે રોડ પર આવેલ કાણકબરડા ગામના પાટીયા નજીક એક કારનો સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા અચાનક કાર પલ્ટી ખાઇ જતાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે કારમાં એક યુવાન હોવાનું જાણવા મળેલ હતુ. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.