ઊના શહેરમાં પરશુરામ જયંતિ અને ઇદ ના તહેવારોને લઇ કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને જીલ્લા એસ પી મનહરસિંહ
જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉના પીઆઇ એન કે ગોસ્વામી સહીત તમામ બ્રાન્ચના અધિકારીઓ, પોલીસ, હોમગાર્ડ, જીઆરડી ટ્રાફીક
પોલીસ સ્ટાફ દ્રારા શહેરના વિવિધ બજારો તેમજ મુખ્ય માર્ગ પર ફુટ પેટ્રોલીંગ હાથ કરવામાં આવ્યુ હતું.


