Gujarat

ઊનાના સામતેર આરોગ્ય કેન્દ્રના બે કર્મચારીઓ સન્માન કરાયુ..

ઊનાના સામતેર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ સન્માન કરવામાં આવ્યુ હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
અને તાલુકા હેલ્થ ઓફિસઉના દ્રારા શ્રેષ્ઠ કામગીરી સન્માન સમારો કાર્યક્રમમાં સામતેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા સ્લીપર તરીકે ફરજ
બજાવતા જેરામભાઈ ભીખાભાઇ પરમાર અને સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા નીતાબેન હરિભાઈ પરમારને શિલ્ડ અને સર્ટીફીકેટ
આપી સન્માનિત કરાયા હતા….

-કેન્દ્ર-ના-બે-કર્મચારી-ઉના-તાલુકા-માં-સન્માન.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *