પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જામલી ડો પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી, જે પ્રસંગે ઝોઝ જિલ્લા પંચાયત સદસ્ય શર્મિલાબેન રાઠવા, મોહનભાઈ રાઠવા તથા શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


