Gujarat

ધોરણ -૧૨ સાયન્સ –   C B S E બોર્ડ જાતે મહેનત કરી ને સતત વાંચન દ્વારા ૯૧ % માર્કસ  સાથે ખૂબ ખૂબ અભિનંદન

નામ – કુ, રિયા પી ઠક્કર
ધોરણ -૧૨ સાયન્સ –   C B S E બોર્ડ જાતે મહેનત કરી ને સતત વાંચન દ્વારા ૯૧ % માર્કસ  સાથે
ખૂબ ખૂબ અભિનંદન
તેની સમગ્ર સફળતા પ્રાપ્ત કરવા માટે તેના પિતા નો અમૂલ્ય ફાળો છે અને લોહાણા સમાજ તેમજ કુટુંબીજનો ખુબ ખુબ અભિનંદન પાઠવે છે
કુ રિયા પ્રવીણભાઈ ઠક્કર ધોરણ ૧૨ સાયન્સ  C B S E બોર્ડ દ્વારા તાજેતર માં લેવાયેલી પરીક્ષા માં એક પણ વિષય મા ટ્યુશન રાખ્યા વગર દરરોજ ની સતત ૧૪ કલાક ની જાતે મહેનત કરી ને સતત વાંચન દ્વારા ૯૧ % માર્કસ  સાથે સફળતા હાંસલ કરી છે જે  ગાંધીનગર તેમજ લોહાણા સમાજ માટે ગૌરવ ની વાત છે

IMG-20230520-WA0092.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *