બોડેલી જૈન સમાજ દ્વારા મામલતદાર ને આવેદન આપ્યું હતું, પાલીતાણા પવિત્ર જૈન તીર્થ સ્થાનક છે. ત્યાં અસામાજિક પ્રવૃતિઓ બંધ થાય, નોન વેજ નુ વેચાણ બંધ થાય તેની રજૂઆત સાથે મદિરો અને પ્રતિમાઓ ની પવિત્રતા જળવાય રહે તેવું વાતાવરણ ઉભુ કરવા માટે માંગ કરી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


