Gujarat

મહેસાણાની એલ.સી.બી એ અડાલજ પહોંચે એ પહેલા જ કાર ઝડપી, ૫.૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા
મહેસાણા એલસીબી ટીમે બાતમી આધારે રાજસ્થાનથી દારૂ ભરીને જતી ગાડી અડાલજ પહોંચે એ પહેલા જ બાતમી આધારે ઝડપી પાડી છે. તેમજ ગાડી, અને વિદેશી દારૂ મળી કુલ ૫ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ પોલીસે ઝડપી એક શખ્સને ગાડીમાંથી દબોચી લીધો છે. તેમજ આ કેસમાં કુલ ૪ સામે ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે.

Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *