Gujarat

મેઘવાળ સમાજ અને બહેનો માટે વિશેષ*

*મેઘવાળ સમાજ અને બહેનો માટે વિશેષ*

*વર્તમાનમાં ભારતમાં ધર્મ પરિવર્તન અને યવનો દ્વારા હિન્દુ દીકરીઓને લવ જેહાદ માં ફસાવીને જે ધર્મ રાષ્ટ્ર વિરુદ્ધનું કાર્ય કરવામાં આવે છે એની સત્યતા દર્શાવવા માટે અને વર્તમાનમાં કેરલાની દીકરીઓને ફસાવીને સીરિયા યમનમાં લઈ જઈને જે અત્યાચાર ગુજારવામાં આવે છે એની ઉપર આધારિત સત્યકથા કેરલા સ્ટોરી મુવી જે વર્તમાનમાં દરેક હિન્દુ સ્ત્રીઓએ જોવી જોઈએ અને*
*કેબિનેટ મંત્રી શ્રી મંગલપ્રભાતજી લોઢાના સહયોગથી અને મેઘવાળ સેવક સંઘના(સંજય વેગડા રાજેશ બારીયા લીલાબેન રાઠોડ કપિલ હેલીયાં નીતિન રાઠોડ નરેન્દ્ વણેલ) સ્વયંસેવકો દ્વારા સમાજના ઘરે ઘરમાં ડોર ટુ ડોર જઈને તુલસીવાડી તેમજ વિવિધ વિસ્તાોમાંથી મોટી સંખ્યામાં આપણા સમાજની બહેનોને*
👉 *તારીખ 13 14 મેના દિવસે Roxy સિનેમામાં લગભગ 500 બહેનોને અને*
*20 મે ના દિવસે 300 બહેનોને મોટી વિશાળ વિરાટ સંખ્યામા આ કેરલા સ્ટોરી નિશુલકમાં બતાવવામાં આવી જેનાથી દીકરીઓને વર્તમાનની લવ જેહાદમાંથી બચાવી શકાય*
*આવી જનજાગ્રતી બદલ કેબીનેટમંત્રી શ્રીમંગલપ્રભાત લોઢાજીનો ખુબખુબ આભાર : સંજય વેગડા રાજેશ બારિયા કપીલ હેલીયા નીતીન રાઠોડ લીલાબેન રાઠોડ નરેદ્ર વણેલ*

અમારો whatsapp નંબર. 9426555756

IMG-20230521-WA0006-2.jpg IMG-20230521-WA0005-1.jpg IMG-20230521-WA0007-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *