Gujarat

બોડેલી તાલુકા પ્રાથમિક શાળામાં મફત સરવરો નિદાન કેમ્પ રાખવામાં આવ્યો 

આજરોજ છોટાઉદેપુર લોકસભા લોકલાડીલા સાંસદ ગીતાબેન રાઠવા ની ઉપસ્થિતિમાં બોડેલી તાલુકાના પ્રાથમિક શાળામાં મફત સરવરો નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો જેમાં દર્દીઓને ડોક્ટર દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જરૂરી દવા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં  જીલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા. ઉપ-પ્રમુખ સંદીપભાઈ શર્મા , કિસાન મોરચા પ્રમુખ મયુરભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ મુકેશભાઈ રાઠવા, એપીએમસી પ્રમુખ વાલજી દાદા, એપીએમસી ઉપ પ્રમુખ યશપાલભાઈ ઠાકોર, દિનેશભાઈ પટેલ, પ્રદીપભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો  ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બોડેલી તાલુકા પ્રાથમિક શાળામાં મફત સરવરો નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1689420458984_7085942988799537816.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *