Gujarat

જિલ્લા સ્તરીય યુવા ઉત્સવ-૨૦૨૩ નો કાર્યક્રમ બોડેલી શેઠ ટી.સી કાપડિયા કોલેજ ખાતે યોજાયો

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર તથા નહેરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા આયોજિત છોટાઉદેપુર જિલ્લા સ્તરીય યુવા ઉત્સવ-૨૦૨૩ નો કાર્યક્રમ બોડેલી શેઠ ટી.સી કાપડિયા કોલેજ ખાતે યોજાયો.
આ કાર્યક્રમમાં યુવા સ્પર્ધકો દ્વારા સમૂહ નૃત્ય સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા તેમજ વર્કશોપ, ગીત લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત છોટાઉદેપુર વિધાનસભાના સાંસદ ગીતાબેન રાઠવા, નહેરુ યુવા કેન્દ્ર વડોદરા ના પદાધિકારી તેમજ શેઠ ટી.સી કાપડિયા ના આચાર્ય તથા સ્ટાફગણ પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ રાઠવા સહિત યુવા સ્પર્ધકો સહિત ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા
યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર તથા નહેરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા આયોજિત છોટાઉદેપુર જિલ્લા સ્તરીય યુવા ઉત્સવ-૨૦૨૩ નો કાર્યક્રમ બોડેલી શેઠ ટી.સી કાપડિયા કોલેજ ખાતે યોજાયો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1689421716634_7085948263766693959.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *