બોક્સ
સંઘના તમામ લોકો ને યાત્રા ખાંડીવાવના સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા કરવામાં આવી
બોડેલી નજીક ખાંડીવાવ અને કાકરોલીયા ના ૧૪૦ શ્રદ્ધાળુઓ નો સંઘ આજે સવારે બોડેલી થી રણુજા જવા રવાનો થયો હતો બોડેલી થી વડોદરા જવા માટે બસ ની વ્યવસ્થા કરી અને વડોદરા થી રેલવે મારફતે રાજસ્થાન ના રણુજા તેમજ પોકરણ યાત્રા એ જવા રવાના થયાં હતા શ્રદ્ધાળુઓને કોઈ રીત ની તકલીફ ના પડે તે માટે ખાંડીવાવ પંચાયત ના સહયોગ થી ઓળખપત્ર બનાવી આપવામાં આવ્યા હતા. રણુજા માં ચાર દિવસ નું રોકાણ માં શ્રદ્ધાળુઓ રામદેવપીરના દર્શન કરી તેમજ પોકરણ થઈ સંધ બોડેલી પરત ફરશે આ યાત્રાળુઓ બોડેલી એસ,ટી ડેપો આવીયા ત્યારે જયપ્રકાશ ભાઈ ડેપ્યુટી સરપંચ ખાંડીવાવના પણ ઉપસ્થિત રહ્યા હતા સૌને યાત્રા સફળ રહે તેવું શુભેચ્છા આપી હતી ખાંડીવાવ ગામના ના સરપંચ શંકરભાઈ ભગાભાઇ બારીયા એ જણાવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

