હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી મુકામે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી તરીકે સતત ૨૧ મી વખત બિનહરીફ ચૂંટાવા બદલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા ને
પ્રાંચી અરવિંદ સોઢા તેમજ શિવરાત્રી કમિટી રાવળદેવ સમાજના દ્વારા પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું જીતુભાઈ ને સાલ ઓઢાડી તેમજ ફૂલહાર પુષ્પ ગુચ્છ આપી રાવળદેવ સમાજના યુવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના યોગેશભાઈ ચૌહાણ રમેશભાઈ ચૌહાણ અજયભાઈ રાઠોડ અભી ભાઈ કમલેશભાઈ રાઠોડ અરવિંદ સોઢા પ્રદીપભાઈ પરમાર સહિતના યુવાનોએ દ્વારા હાર તોરા કરીને ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા નું સન્માન કર્યું હતું

