હાર્દિક કાનાબાર પ્રાચી
મોડેલ સ્કૂલ ગોરખમઢી ખાતે 77 માં સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરવામાં માં આવી હતી શાળા ના આચાર્ય શ્રી હરેશભાઈ પંપાણિયા વર્ગ- 2 અધિકારી દ્વારા શાળાના પટાવાળા, ચોકીદાર,રસોયા બહેનો તેમજ સફાઈ કર્મચારીઓને અતિથિ વિશેષ બનાવી સન્માન કરી ને એક અનોખી ઉજવણી કરવામાં આવી.. હતી આ પ્રસંગે ટપુભાઈ વાજા તેમજ બાબુભાઈ પરમાર સહિત ના આગેવાનો વડીલો તેમજ વાલી ગણ ઉપસ્થિત રહ્યાં હતા


