ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ ના વરદ હસ્તે રાખવામાં આવેલ.આ ગામમાં બેન્ક માટે ની જગ્યા લઈને બેન્ક બનાવવામાં આવે છે…આ કાર્યક્રમ માં જામનગર ડી.કો.ઓ.બેન્કના ચેરમેન પી.એસ.જાડેજા.બેન્કના ડાયરેક્ટર ધરમસીભાઈ ચનીયારા.જીવણભાઈ કુંભાર વાડીયા.ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા. જોડિયા TDO કુ.એમ.કે.પટેલ.દેવકરણભાઈ ભલોડિયા (ચેરમેન માર્કેટિંગ યાર્ડ .ધ્રોલ). ભીમજીભાઈ મકવાણા. રસિકભાઈ ભંડેરી.નવલભાઈ મુગરા.જેઠાલાલ અઘેરા.ભરતભાઈ ઠાકર.જ્યેન્દ્ર સિંહ જાડેજા.ટગુભા જાડેજા.દિલીપભાઈ રામપરિયા.હિતેશભાઈ ટાંક. કિશોરભાઈ મઢવી. બાલભા.પીઠળ સરપંચ અને તા.પ.ના સદસ્યો અને પક્ષના હોદેદારો. જામનગર ડી.કો.ઓ.બેકન નો સ્ટાફ તેમજ આજુબાજુ ના ગામના ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મત્રી દ્વારા લોકોને બૅન્ક ની કામગીરી જે બેન્ક ખાડે ગઈ હતી.તે બેન્કના વહીવટીદારો દ્વારા સુધારવામાં આવેલ.અને બેંકની વિવિધલક્ષી કામગીરી ની લોકોને જાણકારી આપેલ હતી.અને બેન્કના ચેરમેન દ્વારા વિવિધ ગામની સહકારી મંડળીઓ.સરપંચ. પક્ષના હોદેદારો અને કાર્યકરો દ્વારા મંત્રી તેમજ આગેવાનો નું ફુલહાર અને શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું..આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બેન્કના એમ.ડી. કેતનભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું……………………….
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ ::હડિયાણા…………….


