Gujarat

કોળી સમાજના સૌરાષ્ટ્રના યુવાનોના હૃદયના ધબકારા શ્રી અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણીયાનો જન્મદિવસ

ઉના નગરપાલિકામાં સહુથી વધુ મત, અને નાની વયમાં નગરસેવક બન્યા

કોળી સમાજના સૌરાષ્ટ્રના સાવજ એવા યુવાનોના હદય સમ્રાટ શ્રી અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણીયાનો જન્મદિવસ કોળી સમાજના સૌરાષ્ટ્રના સાવજ એવા યુવાનોના હદય સપ્રાટ ઉનાના કોળી સમાજની

આગવી ઓળખ જેવો નાની ઉંમરમાં ખુબ લોકપ્રિયતા હાંસલ કરનાર હાલ જેવો યુવા કોળી સંગઠન,ઉના તાલુકાના પ્રમુખની જવાબદારી

સંભાળી રહ્યા છે, એવા યુવા આગેવાન શ્રી અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણીયા ના જન્મદિવસ ૧૩ ઓક્ટોબર રોજ હોય ત્યારે હર હંમેશા સમાજના સુખદુઃખમાં અગ્રેસર રહેતા અને દરેક કાર્યમાં સમાજને સાથેરાખીચાલનારા સૌરાષ્ટ્રના કોળીસમાજના સાવજ

અલ્પેશભાઈ બાંભણીયાના જન્મદિનની શુભેચ્છા અને શુભકામના આપતા સહર્ષલાગણી અનુભવી છીએ ઉનામાં વોર્ડ ૭ના નગર પાલિકા સભ્ય સહિત,એકે ગ્રુપ ‘ યુવા કોળી સંગઠન “અને ભાજપના પૂર્વ યુવા પાંખના ઉપપ્રમુખ .

જલસા સ્ટફૂડના ઓનર તથા અલ્પેશભાઈને તારીખ ૧૩/૧૧/૨૦૨૩નાંરોજ જન્મદિન હોય.પોતાની આગવી શૈલીથી સમાજના દરેક વ્યક્તિ જેને નામથી ઓળખે છે

દરેક સમાજને

સાથે બેસીને તેની સમસ્યાઓ,સમાધાનની રાહચીંધે એવા સામાન્ય જનમાનસની આશા આકાંક્ષાઓનો પડઘો ઝીલનાર યુવા નીડર અને

બાહોશ એવા અલ્પેશભાઈ બાંભણીયાને તેમના જન્મદિને મો.નં ૯૮૨૪૯૬૭૦૭૫ પર અનેક અનેક શુભેચ્છાઓ અને શુભકામનાઓની વર્ષા થઇ રહી છે..

IMG_20231113_193824.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *